મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ/ પડધરીમાં પરિવારનો સામુહિક આપઘાત, રિક્ષામાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા

ગુજરાતના રાજકોટમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી નજીક સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતા અહ

રાજકોટ/ પડધરીમાં પરિવારનો સામુહિક આપઘાત, રિક્ષામાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા

ગુજરાતના રાજકોટમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી નજીક સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પતિ-પત્ની અને પુત્રએ આપઘાત કર્યો છે.

મૃતક -

(૧) કદરભાઈ અલીભાઈ મુકાસીમ, 62, ભગવતીપરા

(૨) ફરીદા કાદર મુકાસમ, 58

(૩) આસિફ કાદર મુકાસમ, 38

પરિવારે શા માટે કર્યો સામુહિક આપઘાત

તમામના મૃતદેહ ઓટોરિક્ષામાં મળી આવ્યા છે. ઓટોરિક્ષામાંથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. પરિવારે શા માટે સામુહિક આપઘાત કર્યો તેની પાછળનું કારણ હજું અકબંધ છે, તમામના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો