VIDEO : શાળામાં જય શ્રીરામ બોલતા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, હિન્દૂ સંગઠને DEOને કરી રજૂઆત
Jamnagar News : જામનગર શહેરમાં આવેલી ભવન્સ શાળામાં જય શ્રી રામ બોલતા શિક્ષકે વિદ્યાર્થીને માર મા

Jamnagar News : જામનગર શહેરમાં આવેલી ભવન્સ શાળામાં જય શ્રી રામ બોલતા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાના આક્ષેપ થાય છે. વિદ્યાર્થીએ પ્રાર્થના બાદ જયશ્રી રામ અને મહાદેવ હર બોલતા શિક્ષકે માર માર્યો હતો અને એલસી આપવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે હિન્દુ સેના દ્વારા DEOને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું અને જવાબદાર શિક્ષક સામે કડક પગલાં ભરવાની માંગ કરી.




