Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Major rift in AAP in Surendranagar district, more than 50 workers from Limbdi resign

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં આપમાં મોટુ ભંગાણ, લીંબડીના 50થી વધુ કાર્યકરોએ ધર્યા રાજીનામા

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે લીંબડી વિસ્તારમાં 50 થી આપ કાર્યકર્તાઓએ રાજીનામા સર્જી દેતા મોટું ભંગાણ સર્જાયું છે. અલગ અલગ હોદ્દાઓ ધરાવતાં કાર્યકરોના રાજીનામાથી હાઈકમાન્ડ પણ ચિંતિત છે.

App Store

વિશ્વાસમાં ન લેવામાં આવતા રાજીનામાઓ પડ્યા

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીમાં વિશ્વાસમાં ન લેવામાં આવતા રાજીનામાઓ પડ્યા છે. કાર્યકરોમાં વધતો સતત અસંતોષના કારણે રાજીનામા પડ્યા છે. આપ નેતાઓએ રાજીનામા ધરી દેતા લીંબડીના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.