Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat: Dumper driver arrested in Bhestan accident case, two killed by entering no-entry.

VIDEO:સુરત: ભેસ્તાન અકસ્માત મામલે ડમ્પર ચાલકની ધરપકડ, નો-એન્ટ્રીમાં ઘૂસી બેના લીધા હતા જીવ.

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બેફામ ડમ્પરે સર્જેલા જીવલેણ અકસ્માત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભેસ્તાન પોલીસે નો-એન્ટ્રીમાં ટ્રક ઘુસાડી અકસ્માત સર્જનાર ડ્રાઇવર આશિષ દુબેની ધરપકડ કરી લીધી છે. આ ડમ્પર વેસુમાંથી માટી ભરીને ડીંડોલી તરફ જઈ રહ્યું હતું, ત્યારે મોપેડ સવાર એક જ પરિવારના ચાર લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે...પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:suratgstvnewsaccidentpolice