Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: A coordination meeting was held in Surat on Monsoon and World Yoga Day

VIDEO : ચોમાસું અને વિશ્વ યોગ દિવસને લઈ સુરતમાં સંકલન બેઠક યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના સેન્ટ્રલ ઝોન ખાતે આગામી ચોમાસાની તૈયારીઓ અને વિશ્વ યોગ દિવસના આયોજનને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાની સાથે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ અને સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને રોકવા માટે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

App Store