Video: ભેસ્તાનમાં એર-ગન સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

સોર્સ: gstv

ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર રોફ જમાવવા માટે એર-ગન સાથે રીલ બનાવનાર યુવકને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો . રીલ વાયરલ થયા બાદ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ કે રોફ જમાવવા માટે આવા કૃત્યો કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત