Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Lightning strikes caught on camera in Surat

Surat: આકાશી વીજળી પડતી હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન  કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના લાઇવ દૃશ્યો સામે આવ્યા છે. સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી પડતી હોવાના લાઇવ દૃષ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ ટાવર પર વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફલેટમાંથી કોઈ વ્યક્તિએ લાઇવ દ્રષ્યો કેમેરામાં કેદ કરી વાયરલ કર્યા... જીએસટીવી વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.  

App Store
ટોપિક્સ:Lightning strikesrainsuratgstv