Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Girl had fun at the risk of her life, rode a moped at full speed

Video: સુરતમાં જીવના જોખમે યુવતીની મસ્તી, ખુલ્લા હાથ રાખી ફૂલ સ્પીડે ચલાવ્યુ મોપેડ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો દ્વારા જીવના જોખમ ખેડવામાં પાછી પાની કરતાં નથી. ત્યારે ભટાર કેનાલ રોડ ઉપર ખુલ્લા હાથે મોપેડ ચલાવી મસ્તી કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાગૃત નાગરિકના કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ ગયા છે.અવારનવાર ઘણા રોમિયો જાહેર માર્ગ ઉપર બેફામ રીતે સ્ટંટ કરતા જોવા મળે છે. ત્યારે સુરત પોલીસના ધ્યાને આવતા જ તુરંત જે કાર્યવાહી હાથ ધરે છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આ યુવતીને સુરત પોલીસ કેટલા સમયમાં પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે.

App Store

આ પણ વાંચોઃ Video: મારી પત્નીને જોઈ હોર્ન કેમ વગાડ્યાં, કહી દંપતી પર જલાલપોરમાં પાડોશીનો જીવલેણ હુમલો