Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Corruption in Tarsadi Municipality of Mangrol, notice sent to Chief Officer

Surat news: માંગરોળના તરસાડી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, ચીફ ઓફીસરને તાત્કાલિક અસરે પાઠવાઈ નોટિસ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: માંગરોળના તરસાડી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, ચીફ ઓફીસરને તાત્કાલિક અસરે પાઠવાઈ નોટિસ
સોર્સ : GSTV

સુરતમાં માંગરોળના તરસાડી નગરપાલિકામાં પ્રાથમિક સુવિધામાં ફાળવામાં આવતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે ગાઈડલાઈન મુજબ થયેલા ખર્ચની તપાસ શરુ થઈ છે. છેલ્લા બે વર્ષના કામોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નાણાંકીય વ્યવહારમાં ગફલત અને ચૂક સામે આવી છે. આ અંગે ચીફ ઓફીસરને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસનો જવાબ આવતા રાજ્ય સરકારને જાણ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

App Store