મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: એરપોર્ટ પરથી કરોડોનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોક-સુરત નેટવર્કનો પર્દાફાશ

Surat news: Hybrid marijuana worth crores seized from airport, Bangkok-Surat network exposed | સુરત એરપોર્ટ પર 1 કરોડ 42 લાખ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છ

Surat news: એરપોર્ટ પરથી કરોડોનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોક-સુરત નેટવર્કનો પર્દાફાશ

સુરત એરપોર્ટ પર 1 કરોડ 42 લાખ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે.બેંગકોક-સુરત નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત કાર્યવાહીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટમાંથી મોટી માત્રામાં હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

આરોપી જાફર અકબર ખાનને એરપોર્ટ પરથી ઝડપી પાડી સઘન તપાસ કરતાં તેના લગેજમાંથી 4 કિલો હાઇબ્રીડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  આરોપીની પૂછપરછથી બેંગકોકથી સુરત ગાંજો લાવવાના આખા નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો