અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 37 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આશરે 37.2 કરોડ ર

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આશરે 37.2 કરોડ રૂપિયાની કિંમતનો 37.2 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં હાઇડ્રોપોનિક ગાંજો આવ્યો હતો. પોલીસે બેંગકોંગથી આવેલા 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.




