મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત લાલગેટ પોલીસે મોબાઈલ સ્નેચરોની કરી ધરપકડ, આરોપી પાસેથી 4 ફોન કર્યા કબ્જે

સુરત શહેરના લાલગેટ પોલીસને મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે મોબા

સુરત શહેરના લાલગેટ પોલીસને મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરી છે. પોલીસે આસીફ ઉર્ફે અશરફ શાહ અને સોયેબ ઉર્ફે સફુ જાવીદ રાજની ધરપકડ કરી. આ આરોપીઓ એક રાહદારી પાસેથી જાહેર રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થયા હતા. ચાલતા જતા એક યુવકનો મોબાઈલ ચાલુ બાઇકે સ્નેચિંગ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી સ્નેચીંના 4 મોબાઈલ ફોન કબ્જે કર્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી.

આ સમાચાર શેર કરો