મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી, 20થી વધુ લોકો પાસેથી 16.90 લાખ પડાવ્યા

સુરતના પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને 20થી વધુ નોકરીઈચ્છુક યુવકોને નકલી વેબસાઇટ અને ખોટા કોલ લેટર

Surat: પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી, 20થી વધુ લોકો પાસેથી 16.90 લાખ પડાવ્યા

સુરતના પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને 20થી વધુ નોકરીઈચ્છુક યુવકોને નકલી વેબસાઇટ અને ખોટા કોલ લેટર બનાવીને કુલ 16.90 લાખની છેતરપિંડી આચરનારા બે ઠગબાજોને સુરતની અઠવા પોલીસે ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં ભોળા યુવકોને સરકારી નોકરીના નામે શિકાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે બંને ઠગોની ધરપકડ કરી આઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો