મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત સમાચારના સ્થાપક શાંતિલાલ શાહના જન્મ દિવસે 101 વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

ગુજરાત સરકારના કાયદાઓથી પ્રેરિત શ્રેયાર્થ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2019માં થઈ હતી. શ્ર

ગુજરાત સરકારના કાયદાઓથી પ્રેરિત શ્રેયાર્થ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2019માં થઈ હતી. શ્રેયાંસભાઈ શાહનો ધ્યેય છે કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવું છે. આ યુનિવર્સિટીના પ્રથમ કોન્વોકેશનમાં લોર્ડ ભીખુ પારેખ આવ્યા હતા. આ વર્ષે  13 જાન્યુઆરીના રોજ  ગુજરાત સમાચારના સ્થાપક શ્રી શાંતિલાલ શાહના જન્મ દિવસે બીજો કોન્વોકેશન યોજાશે. જેમા ડો. મન્થાના હસ્તે 101 વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો