મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓનો ન્હાતા સમયનો વીડિયો ઉતારતા હોબાળો

વિવાદોમાં રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. મા

રાજકોટ : મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓનો ન્હાતા સમયનો વીડિયો  ઉતારતા હોબાળો

વિવાદોમાં રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓનો ન્હાતા સમયનો વીડિયો  ઉતાર્યાની શંકાએ હોબાળો થયો છે. 

આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતીને અન્ય ત્રણ યુવતીઓ મારી રહી છે અને ફોનમાંથી વીડિયો ડીલીટ કરાવી રહી છે. આ યુવતીઓ દક્ષિણ ભારતની હોવાનું જણાઈ આવે છે. આ યુવતી વીડિયો ઉતારીને અન્યને મોલાતી હોવાની પણ વાતો વહેતી થઇ છે. સમગ્ર વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોવાના સમાચાર છે. જુઓ આ વાયરલ વીડિયો - 

આ સમાચાર શેર કરો