મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાપુનગરમાં ટ્યુશન ક્લાસ બહાર વિદ્યાર્થી પર સહાધ્યાયીએ કર્યો હુમલો, અન્ય રૂમમાં બેસવા મુદ્દે થઈ હતી બોલાચાલી

સુરતમાં ટ્યુશન ક્લાસ દરમિયાન નજીવી બાબતે એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર તીક

તસવીર: GSTV

સુરતમાં ટ્યુશન ક્લાસ દરમિયાન નજીવી બાબતે એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ચકચાર મચી છે, આ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. 

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસ દરમિયાન અન્ય રૂમમાં બેસવા બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો હતો. ક્લાસ પૂર્ણ થયા બાદ સહવિધાર્થીએ વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો