મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદમાં જૂની અદાવતમાં ઘર પર કરાયો પથ્થરમારો, મહિલાને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

આણંદના પરીખ ભુવનમાં જૂની અદાવતમાં એક મહિલાના ઘર પર પથ્થરમારો થયો છે, જેમાં મહિલા અન

આણંદના પરીખ ભુવનમાં જૂની અદાવતમાં એક મહિલાના ઘર પર પથ્થરમારો થયો છે, જેમાં મહિલા અને તેણીનો પુત્ર ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક શખ્સોએ અચાનક પથ્થરમારો કરતા વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. મહિલાને માથામાં ઈંટ વાગતા ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતા જોતા આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો