મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગુજરાતમાં ચોમાસાની હજુ રાહ, 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું માટે હજુ રાહ જોવી પડશે..જોકે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી સાત દિવ

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું  માટે હજુ રાહ જોવી પડશે..જોકે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, રાજકોટ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સ્થિર હોવાથી ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રવેશના કોઈ અણસાર નથી, પરંતુ આગામી ત્રણથી ચાર દિવસ બાદ સ્થિતિમાં ફેરફાર થવાની અને ચોમાસું આગળ વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો