મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રોંગ સાઈડમાં એસટી બસની બ્રેક ફેઈલ, 4 વાહનોને અડફેટે લીધા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પીરામણ નાકા પાસે ભર ટ્રાફિકમાં એસટી બસની બ્રેક ફેલ થતા ચાર વાહનોને અડફેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પીરામણ નાકા પાસે ભર ટ્રાફિકમાં એસટી બસની બ્રેક ફેલ થતા ચાર વાહનોને અડફેટે લીધા હતા. અંકલેશ્વરથી હાંસોટ જઈ રહેલી બસમાં અચાનક બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવર બસને રોંગ સાઈડ લઈ ગયો હતો. પરંતુ ભરચક ટ્રાફિકમાં બે બાઈક, એક મોપેડે અને એક કારને અડફેટે લીધી. જોકે કોઈ જાનહાનિ થઈ નહી..પરંતુ થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. 

આ સમાચાર શેર કરો