મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: હનીટ્રેપ કેસમાં બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ, ટોળકીની આ હતી મોડસ ઓપરેન્ડી

સુરતના બારડોલીના મોતા ગામેથી હનીટ્રેપ કેસમાં બે મહિલા સહિત છ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ડેટિંગ એ

Surat news: હનીટ્રેપ કેસમાં બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ, ટોળકીની આ હતી મોડસ ઓપરેન્ડી

સુરતના બારડોલીના મોતા ગામેથી હનીટ્રેપ કેસમાં બે મહિલા સહિત છ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ડેટિંગ એપ્લિકેશન મારફતે ભોળા લોકોને પ્રેમજાળમાં ફસાવવામાં આવતા હતા. જે બાદ મહિલા પુરુષોને રૂમમાં બોલાવતી અને બાદમાં પોલીસની ઓળખ આપી અઢી લાખની માંગણી કરવામાં આવી હતી તેમજ ખોટા કેસમાં ફસાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો