મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં સર ભગવતસિંહજી હાઈસ્કુલનું મેદાન રમતવીરો માટે મુસીબત સમાન બન્યું, ગ્રાઉન્ડની સ્થિતિ અત્યંત ખરાબ

ગુજરાતના રાજકોટના ધોરાજીમાંથી ખાસ

ગુજરાતના રાજકોટના ધોરાજીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના ધોરાજીમાં આવેલ સર ભગવતસિંહજી હાઈસ્કુલનું મેદાન હાલ રમતવીરો માટે મુસીબત સમાન બન્યું છે. લાખોના ખર્ચે થયેલ કામગીરી બાદ પણ ગ્રાઉન્ડની હાલત અતિશય ખરાબ જોવા મળતા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો