મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શાહીબાગ અંડરબ્રિજ વાહન-વ્યવહાર માટે હાલ બંધ નહીં થાય, જાણો શા માટે તંત્રએ લીધો યુ-ટર્ન

અમદાવાદમાં આવેલા શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય તંત્રએ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. બુલેટ ટ્

Ahmedabad news: શાહીબાગ અંડરબ્રિજ વાહન-વ્યવહાર માટે હાલ બંધ નહીં થાય, જાણો શા માટે તંત્રએ લીધો યુ-ટર્ન

અમદાવાદમાં આવેલા શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય તંત્રએ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલ્વે અંડરબ્રિજ પર થનારી કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે, જેથી હવે વાહન-વ્યવહાર માટે અંડરબ્રિજ ખુલ્લો રહેશે. આ નિર્ણયથી ડફનાળા, એરપોર્ટ અને ગાંધીનગર જતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે, કારણ કે એક તરફ સુભાષ બ્રિજ પણ વાહન-વ્યવહાર માટે બંધ છે, ત્યારે વધુ એક રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાતા ટ્રાફિકની સમસ્યા વકરે તમે હતી, જો કે તંત્રએ હાલ 9થી12 જાન્યુઆરી સુધીના અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.   

આ સમાચાર શેર કરો