મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

QR-કોડ સ્કેન કરો અને તમારા ઘર-સોસાયટીના ગણેશોત્સવની તસવીરો GSTVની સાઈટ પર જાતે પ્રસિદ્ધ કરો

આ ગણેશોત્સવ દરમિયાન તમે તમારા ઘર કે સોસાયટીના ગણેશોત્સવ

QR-કોડ સ્કેન કરો અને તમારા ઘર-સોસાયટીના ગણેશોત્સવની તસવીરો GSTVની સાઈટ પર જાતે પ્રસિદ્ધ કરો
આ ગણેશોત્સવ દરમિયાન તમે તમારા ઘર કે સોસાયટીના ગણેશોત્સવની રોજની તસવીરો જાતે જ GSTVની વેબસાઈટ gstv.in પર અપલોડ કરીને એની લિંક પોતાના સગા-વ્હાલા, મિત્રો અને પરિચિતોમાં ફોર્વર્ડ કરી શકો છો.    ક્યુ આર કોડ સ્કેન કરી લોગઈનની વિગતો નાખી ગણેશોત્સવની ઉજવણીની તસવીરો અપલોડ કરો આના માટે તમારે માત્ર અહીં આપેલો ક્યુ આર કોડ સ્કેન કરવાનો રહેશે. એ સ્કેન કરી લોગઈન માટેની વિગતો નાખી તમે દરરોજ તમારી ગણેશોત્સવની ઉજવણીની તસવીરો અપલોડ કરી શકશો. GSTVની વેબસાઈટ પર ડાબી તરફ ઉપર 'ગણેશ ઉત્સવ' કેટેગરી જોવા મળશે. એના પર ક્લિક કરીને તમે અપલોડ કરેલી તસવીર જોઈ શકશો. એ લિંક ખોલીને પોતાના મિત્રો-પરિચિતોમાં ફોર્વર્ડ પણ કરી શકશો.      

આ સમાચાર શેર કરો