Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: "Despite the existence of Dharoi Dam, water is coming in 10 days, who will be responsible if an epidemic breaks out"

VIDEO: "ધરોઈ ડેમ હોવા છતાં 10 દિવસે આવી રહ્યું છે પાણી, રોગચાળો ફાટે તો જવાબદાર કોણ"

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણીનો આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાલી નગરપાલિકાની ચૂંટણી તરફ આ વખતે સૌનું ધ્યાન ખેંચાયુ છે. ભાજપ શાસિત નગરપાલિકા લોકોની સુખાકારીની તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો પણ આ વખતે વડાલીમાં પ્રચાર માટે જતાં ઉમેદવારોને ભગાડી રહ્યા છે. પાંચ વર્ષ દરમિયાન કોઈપણ કામ ન કરેલા ઉમેદવારો તો કેટલાક વિસ્તારોમાં જવાનું પણ ટાળી રહ્યા છે, ત્યારે મતદારો પોતાની સમસ્યાનો ઉકેલ લાવે તેવા ઉમેદવારોને આ વખતે પસંદ કરશે. જાણીએ શું છે વડાલીના મતદારોનો‌ મિજાજ.

App Store