મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજ્યમાં ગરમીનું વધતું પ્રમાણ; 39.2 ડિગ્રી સાથે રાજકોટ હોટેસ્ટ, હજી વધશે તાપમાન

ગુજરાતમાં હવે ગરમીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં

ગુજરાતમાં હવે ગરમીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ખાસ કરીને 5 અને 6 માર્ચ દરમિયાન રાજ્યભરમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ ગરમી હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો