Ahmedabad news: નિવૃત IAS પ્રદીપ શર્માની મુશ્કેલી વધી; ગેરકાયદે જમીન ફાળવણી કેસમાં દોષિત જાહેર, સજાનું થશે એલાન
અમદાવાદની વિશેષ ED કોર્ટે નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માને ભુજમા

અમદાવાદની વિશેષ ED કોર્ટે નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માને ભુજમાં ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર કર્યા છે. ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવવાના કેસમાં ઈડીની વિશેષ અદાલત તેમને સજા સંભળાવશે.
ઈડીની વિશેષ અદાલત તેમને સજા સંભળાવશે
નિવૃત IAS પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે. ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવવાના કેસમાં અમદાવાદની વિશેષ ED અદાલતે IAS પ્રદીપ શર્માને દોષી જાહેર કર્યા છે. આ કેસમાં ઈડીની વિશેષ અદાલત તેમને સજા સંભળાવશે.




