કચ્છ જિલ્લા પોલીસમાં મોટો ફેરબદલ, 17 PI અને 24 PSIની આંતરિક બદલી; જુઓ લિસ્ટ
કચ્છ જિલ્લા પોલીસમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર

કચ્છ જિલ્લા પોલીસમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટરની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ મથકના 17 પોલીસ ઇન્સપેક્ટર અને 24 પી.એસ.આઈની બદલી કરવામાં આવી છે.




