મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દીવ: દરિયામા ઘોઘલા ગામની મહિલા ખાબકી હોવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન

Rescue operation on the possibility of a woman drowning in the sea | દીવના કૂદમ દરિયા કિનારે આવેલા ગાંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામા ઘોઘલા ગામની મહિલા ખાબક

દીવ: દરિયામા ઘોઘલા ગામની મહિલા ખાબકી હોવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન

દીવના કૂદમ દરિયા કિનારે આવેલા ગાંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામા ઘોઘલા ગામની મહિલા ખાબકી હોવાની આશંકાને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

મહિલાએ દરિયામાં કૂદકો માર્યો

દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેના દરિયાકાંઠે આવેલા ખડક પરથી એક મહિલાએ દરિયામાં કૂદકો માર્યો હોવાની વાત વાયુવેગે ફરતી થતા પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ ટીમ તેમજ મહિલાના પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે મહિલાએ દરિયામાં કૂદકો માર્યો હોવાનું અનુમાન લગાવી રહ્યા હોવાની હજુ કોઇ પુષ્ટી થઈ નથી, પરંતુ હાલ મહિલાની શોધખોળ શરૂ છે.

દરિયામાં કરંટ હોવાથી લોકોને દરિયા કાંઠેથી દૂર રહેવા સૂચના

ગુજરાતમાં વરસાદના પગલે દરિયામાં કરંટ હોવાથી લોકોને દરિયા કાંઠેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દીવમાં 33 વર્ષીય કલ્પનાબેન દિવ્યેશ સોલંકી નામની મહિલા દીવના કૂદમ દરિયાકાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ નજીક દરિયામાં ડૂબી હોવાની માહિતી મળી

આ સમાચાર શેર કરો