VIDEO : સુરતમાં આતંક ફેલાવનાર આરોપીનું રિ-કન્સટ્રક્શન કરાયું
સુરતના સલાબતપુરામાં ચપ્પુ લઈ આતંક ફેલાવનાર આશીફ સહિત ચાર આરોપીઓનું પોલીસે રિ-કન્સટ્રક્શન કર્યું. આર

સુરતના સલાબતપુરામાં ચપ્પુ લઈ આતંક ફેલાવનાર આશીફ સહિત ચાર આરોપીઓનું પોલીસે રિ-કન્સટ્રક્શન કર્યું. આરોપીઓએ ફરિયાદીના ઘરની બહાર હંગામો કરીને ચાકુ લઈ આતંક મચાવ્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.




