મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતના મોટા વરાછામાં ડુપ્લીકેટ એરિયલ પાવડર બનાવતી ફેક્ટરી પર પોલીસના દરોડા

સુરતના મોટા વરાછાથી આઉટર રિંગરોડ તરફ આવેલા એક ગોડાઉન પર ઉત્રાણ પોલી

સુરતના મોટા વરાછાથી આઉટર રિંગરોડ તરફ આવેલા એક ગોડાઉન પર ઉત્રાણ પોલીસ અને એરિયલ કંપનીના મેનેજર દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બ્રાન્ડેડ કંપનીના નામે એરિયલ પાવડરનું ડુપ્લીકેશન કરવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો છે. છેલ્લા ઘણા સમયથી અહીં કંપનીના નામનો દુરુપયોગ કરી નકલી પાવડર બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેને પગલે પોલીસે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં એરિયલ પાવડરના ખાલી ડબ્બા, ડુપ્લીકેટ સ્ટીકર, પેકિંગ બોક્સ અને તૈયાર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,…

આ સમાચાર શેર કરો