મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતના 21 મહિનાના કરણનો કમાલ, ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું

સુરતમાં રહેતા ૧ વર્ષ અને ૯ મહિનાના કરણ પરમારે પોતાની અદભૂત પ્રતિભાથી ઈતિ

સુરતમાં રહેતા ૧ વર્ષ અને ૯ મહિનાના કરણ પરમારે પોતાની અદભૂત પ્રતિભાથી ઈતિહાસ રચ્યો છે. મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનથી દૂર રહીને માતાના સચોટ માર્ગદર્શન હેઠળ ઉછરેલા આ બાળકે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી સુપર ટેલેન્ટેડ કિડનો ખિતાબ જીત્યો છે. નાની વયે જ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરીને સુરતના આ માસૂમ જીનિયસે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં સમાજનું નામ રોશન કર્યું છે. મોબાઈલના જમાનામાં બાળકનો સ્ક્રીનથી દૂર રહીને આ પ્રકારનો વિકાસ વાલીઓ માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો બન્યો છે

આ સમાચાર શેર કરો