Video: મુંબઈમાં દિવાળીના પર્વે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂર નિવાસસ્થાને ઉજવણી

સોર્સ: gstv

મુંબઈમાં દિવાળીના પર્વે બોલિવૂડના કલાકારો પણ તહેવારની ઉજવણીમાં જોડાયા હતા. અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને નીતુ કપૂર દિવાળીના અવસરે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન કપૂર પરિવારનો તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળીના પાવન પર્વે પરિવારજનો સાથે સમય વિતાવવા અને તહેવારની ખુશીઓ વહેંચવા બોલિવૂડના સેલેબ્રિટીઝ પણ પોતાના પરિવાર સાથે જોડાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત