મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર ગઢડામાં લોક મેળાવડાની વચ્ચે રામાપીરનો મંડપ થયો ધરાશાયી

ગીર ગઢડાના જુડવડલી ગામે રામાપીરનો મંડપ થયો ધરાશાહી થયો હતો. મેળાવડાની વચ્ચે અચાનક મ

ગીર ગઢડાના જુડવડલી ગામે રામાપીરનો મંડપ થયો ધરાશાહી થયો હતો. મેળાવડાની વચ્ચે અચાનક મંડપ ધયશાહી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. મંડપની નજીક અનેક લોકો હતા હાજર પરંતુ સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે.

આ સમાચાર શેર કરો