Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Congress OBC Department press conference in Rajkot launches QR code

VIDEO: રાજકોટમાં કોંગ્રેસ ઓ.બી.સી ડિપાર્ટમેન્ટે પ્રેસ કોન્ફરન્સ QR કોડ લોન્ચ કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકોટમાં કોંગ્રેસ ઓ.બી.સી ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પ્રદેશ પ્રમુખ મહેશ રાજપૂત અને ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, 53 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજને ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ખાસ 'ક્યુઆર કોડ' લોન્ચ કરવામાં આવ્યો છે, જેના દ્વારા લોકો સંગઠન સાથે જોડાઈ શકશે. નેતાઓએ સ્પષ્ટ કર્યું કે છ રાજ્યોમાં મળેલી અનામત એ કોંગ્રેસની લડતનું પરિણામ છે.

App Store