Video: રાજકોટની ખાનગી શાળાઓ ફરી વિવાદમાં: વેકેશનમાં અસહ્ય હોમવર્ક આપવા અને વહેલી શાળાઓ શરૂ કરવા સામે DEOને ફરિયાદ!

સોર્સ: gstv

આ ગંભીર મામલે વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં રાજકોટની પ્રખ્યાત ઉત્કર્ષ, મહાત્મા ગાંધી અને સત્યપ્રકાશ જેવી શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અનેક શાળાઓ દ્વારા નિયમો વિરુદ્ધ વેકેશન પૂર્ણ થયા પહેલા જ શાળાઓ શરૂ કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી બાબત પણ સામે આવી છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત