Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Meghraja's dramatic entry in Upleta Panthak, flood-like situation in the river

VIDEO: ઉપલેટા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાતવડી ગામની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ઉપલેટા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પહેલા જ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. વરસાદ પડતાં જ ખેતરો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નદી અને ખેતરોમાં વરસાદી પાણી ધોધની જેમ વહેતા થયા છે. ઉપલેટાના પડાવલા ગામમાં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. સાતવડી ગામ નજીકની નદીમાં પ્રથમ વરસાદે જ ઘોડાપૂર આવતા પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

App Store