Video: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સવા લાખ ગુણીની આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક શરૂ થતાં જ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી મગફળી વેચવા માટે આવેલા ખેડૂતોના ૧૨૦૦થી વધુ વાહનોની આશરે ૪ કિલોમીટર લાંબી કતારો લાગી હતી, અને યાર્ડમાં સવા લાખ ગુણી જેટલી મગફળીની જંગી આવક નોંધાઈ હતી.
જાહેરાત








