Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Investigation into the case of Taliban punishment of a minor accused at Gandhigram police station

Rajkot news: ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર થયેલી તાલિબાની સજાના મામલે તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news:  ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર થયેલી તાલિબાની સજાના મામલે તપાસ શરૂ
સોર્સ : gstv

રાજકોટ  શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર થયેલી તાલિબાની સજાના મામલે તપાસ કરાઈ છે.સગીર પર બળજબરીથી અત્યાચાર કરાયા હોવાનો આક્ષેપ સામે આવતા, પહેલા કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, હવે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.પૂછપરછ દરમિયાન પ્રદીપ ડાંગરે દાવો કર્યો હતો કે, તેણે અજાણતા સગીરનો વિડિયો ઉતાર્યો હતો અને તેનું અન્ય કોઈ ઉદ્દેશ્ય ન હતું. જોકે પોલીસ આ દલીલોથી સંતોષાઈ નથી.

App Store
ટોપિક્સ:gstvgujaratrajkot