રાજકોટ: બિહારના બે શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં રાજકોટમાંથી અહેવાલ રાજકોટ પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બ

ગુજરાતમાં રાજકોટમાંથી અહેવાલ રાજકોટ પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે નવા બનતા ફન બ્લાસ્ટ ગેમ ઝોન નજીક આવેલા અવાવરૂ રોડ પરથી બંને શખ્સોની ધરપકડ કરી છે.
હાથ બનાવટની પિસ્તોલ મળી આવી
મળતા અહેવાલ પ્રમાણે આશિષ કુમાર,નથુંન કુમારની ઝડપી લેતા તેમની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના 33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ
હથિયાર વેચવા માટે આવ્યા કે શું તે દિશામાં તપાસ
આરોપીઓ મૂળ બિહારના અને રાજકોટમાં પુનિતના ટાંકા પાસે રહેતા હોવાનું સામે આવ્યું છે.તે આ આરોપીઓ શા માટે હથિયાર રાખતા કે પછી વેચવા માટે આવ્યા હતા પોલીસે હાથ તપાસ ધરી હતી.






