મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં જુનિયર એન્જીનીયર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા લાંચ લેતા ઝડપાયો

જૂનાગઢની જિલ્લાની ચોરવાડ નગરપાલિકામાં એસીબીએ સફળ ટ્રેપ પર પાડી છ

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં જુનિયર એન્જીનીયર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા લાંચ લેતા ઝડપાયો

જૂનાગઢની જિલ્લાની ચોરવાડ નગરપાલિકામાં એસીબીએ સફળ ટ્રેપ પર પાડી છે જેમાં કરાર આધારીત જુનિયર એન્જીનીયર લખો રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ફરજ બજાવતા કરાર આધારીત જુનિયર એન્જીનીયર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા રૂ. 1,43,000 ની લાંચ લેતા ઝડપાયો છે.

આ સમાચાર શેર કરો