Video : ત્રણ વર્ષથી મોડાસર ચોકડી પર વરસાદી પાણીની સમસ્યા, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોડાસર ચ
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પર વરસાદી પાણી ભરાયા. નસવાડી, સંખેડા, કવાંટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ત્રણ વર્ષથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતું હોવા છતા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ યોજના બનાવાતી ન હોવાના આક્ષેપ છે. તંત્રની બેદરકારીથી લોકોને અવર-જવરમાં તકલીફ પડી રહી છે.




