મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha News: ડીસા GIDCમાં બહુચર ડેરી પ્રોડક્ટ પર દરોડા, 734 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

બનાસકાંઠાના ડીસા GIDC વિસ્તારમાં આવેલી બહુચર ડેરી પ્રોડક્ટ્સ પર ખોરાક અને ઔષધ તંત્ર દ્

Banaskantha News: ડીસા GIDCમાં બહુચર ડેરી પ્રોડક્ટ પર દરોડા, 734 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

બનાસકાંઠાના ડીસા GIDC વિસ્તારમાં આવેલી બહુચર ડેરી પ્રોડક્ટ્સ પર ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન 734 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેની અંદાજીત કિંમત 4.15 લાખ જેટલી થાય છે.પાલનપુર ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઘી ગુણવત્તા પર શંકા જણાઈ રહી છે.

આ સમાચાર શેર કરો