મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં અટલ બ્રિજ પર દૂધ લેવા માટે લાઈનો લાગી

વડોદરામાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. જેના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત વર્તાઈ છે. તેના કા

વડોદરામાં અટલ બ્રિજ પર દૂધ લેવા માટે લાઈનો લાગી

વડોદરામાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. જેના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત વર્તાઈ છે. તેના કારણે દૂધ મેળવવા માટે શહેરના અટલ બ્રિજ પર લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યાં હતા. પોલીસ કર્મચારીઓએ પણ લાઇનમાં ઉભા રહી દૂધ મેળવ્યું હતું. એક તરફ પાણી જ પાણી, તો બીજી તરફ લોકો દૂધ લેવા લાઇનો લગાવી હતી.

આ સમાચાર શેર કરો