અમદાવાદના પેટ્રોલ પંપ 1 કિલોમીટર જેટલી લાંબી લાઈનો, જુઓ VIDEO
અમદાવાદ શહેરમાં LPG ગેસની અછત વચ્ચે હવે પેટ્રોલની અછત સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છ


અમદાવાદ શહેરમાં LPG ગેસની અછત વચ્ચે હવે પેટ્રોલની અછત સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક પેટ્રોલપમ્પ પર વાહનચાલકોની લાંબી કતાર લાગી છે. પેટ્રોલ ભરાવવા લોકો પોતાના કામ મૂકીને દોડ્યા છે. પેટ્રોલ પંપ પર પણ એક કિમી લાંબી લાઈન લાગી છે. વાહન ચાલકોએ ભરબપોરે તડકામાં પેટ્રોલપંપ બહાર લાંબી લાઈન લગાવી છે અને પેટ્રોલ મળશે કે કેમ તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.




