VIDEO: અમદાવાદમાં ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, નોંધાઈ ફરિયાદ
અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલા વિનાયક એજ્યુકેશન ટ્યૂશન ક્લાસના શિક્ષકે હોમવર્ક કરી રહેલા બે વિદ્યાર
અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલા વિનાયક એજ્યુકેશન ટ્યૂશન ક્લાસના શિક્ષકે હોમવર્ક કરી રહેલા બે વિદ્યાર્થીને માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિદ્યાર્થીના વાલીએ શિક્ષકને કહ્યું કે, મારા દિકરાને કેમ માર્યો? શિક્ષકે ઉશ્કેરાઈ જઈ સામે જવાબ આપ્યો હતો. ગુસ્સે ભરાયેલા વાલીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ અરજી કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.




