મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં વિશ્વ યોગ દિવસનું પ્રી સેલિબ્રેશન, મહિલાઓએ એક સાથે કર્યો યોગાભ્યાસ

સુરતમાંપ્રી યોગા ડે સેલબ્રેશન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ પૂર્વે ઉમરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યો

સુરતમાંપ્રી યોગા ડે સેલબ્રેશન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ પૂર્વે ઉમરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા લડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. એક સરખા કપડા પહેરીને મહિલાઓએ અલગ અલગ યોગના આસન કર્યા હતાં. સાથે જ યોગથી મળતી તન-મનની શાંતિ અંગે લોકોને માહિતગાર કરવાની સાથે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો. યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે તેમજ જીવનમાં બદલાવ આવે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો