મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, PSI અને LRDની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર

ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં

Gujarat પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, PSI અને LRDની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર

ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેરાત કરી છે. 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2026ના ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે છે.

આ સમાચાર શેર કરો