VIDEO : ટેમ્પોમાં ચોરખાનું, પોલીસે વિદેશી દારૂની ઢગલો બોટલો જપ્ત કરી, ડ્રાઈવરની ધરપકડ
Surat News : સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડિંડોલી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પડ્યો. જ્યા ડ્રાઈવ

Surat News : સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડિંડોલી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પડ્યો. જ્યા ડ્રાઈવર કેબીનમાં ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. અશોક લેલન્ડ ટેમ્પોના ડ્રાઈવર કેબીનમાં ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડવામા આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપી મુકેશકુમાર રાજબલી સરોજની ધરપકડ કરી. પોલીસે આરોપી પાસેથી ગાડી અને વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા 7 લાખ 74 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.




