મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: પોલીસે મોલમાં હાજર રહેલી સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર સહિત તમામ લોકોને નિવેદન નોંધાવવા માટે નોટિસ પાઠવી

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના

Rajkot news: પોલીસે મોલમાં હાજર રહેલી સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર સહિત તમામ લોકોને  નિવેદન નોંધાવવા માટે નોટિસ પાઠવી

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરીના મામલામાં હવે મોલ મેનેજર બાદ કલાકારો અને ફિલ્મના ક્રૂ મેમ્બર્સ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે મોલમાં હાજર રહેલી સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સહિતના તમામ લોકોને ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા માટે નોટિસ પાઠવી છે.

નિવેદનો સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ શકે

જો કલાકારો દ્વારા આપવામાં આવેલા નિવેદનો સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ શકે છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો