VIDEO: વડોદરા પોલીસનો નવતર પ્રયોગ,રોડ પર દોરેલી સફેદ લાઈન પર લોકોને ચલાવી દારૂના નશાનો કર્યો ટેસ્ટ
Police conducted drink and drive checks test | થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશેબાજો ધમાલ ના કરે અને શહેરીજનો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકે તે માટે વડોદરા પોલીસ દ

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશેબાજો ધમાલ ના કરે અને શહેરીજનો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકે તે માટે વડોદરા પોલીસ દ્વારા ઠેર ઠેર બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વડોદરા પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. વાહન ચાલકોને નીચે ઉતારી રોડ પર દોરેલા સફેદ પટ્ટા પર ચલાવવામાં આવ્યા હતા જેથી શહેરીજનો લથડાય તો દારૂના નશામાં હોવાનું અનુમાન કરી બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે.






